Home / News / News-1326

અંકલેશ્વરની નર્મદા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નર્મદા પરિક્રમા કરતા યાત્રાળુઓને ફ્રી મેડીકલ સેવા


Views: 558
  • Oct 30, 2026
  • Updated 10:23:37am IST
અંકલેશ્વરની નર્મદા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નર્મદા પરિક્રમા કરતા યાત્રાળુઓને ફ્રી મેડીકલ  સેવા
              અંકલેશ્વરમાં હાંસોટ રોડ ઉપર આવેલ નર્મદા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નર્મદા પરિક્રમા કરતા યાત્રાળુઓને ફ્રી મેડીકલ  સેવા પુરી પડશે. તેમની હોસ્પિટલ નર્મદા પરિક્રમાના માર્ગમાં આવે છે. ખાસ કરીને નર્મદા પરિક્રમાવાસીઓ રામકુંડ ખાતે રોકાણ કરતા હોય છે. ખાસ કરીને પગપાળા યાત્રા થતી હોવાથી નાનીમોટી શારીરિક તકલીફો રહેતી હોય છે. તેમનું આ પગલું ખુબ જ સરાહનીય  છે. અંકલેશ્વરની નર્મદા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નર્મદા પરિક્રમા કરતા યાત્રાળુઓને ફ્રી મેડીકલ  સેવા
                 કંપનીની 24 કલાક એમ્બ્યુલન્સ સેવા પુરી પડશે. ફાર્મસી ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ આપશે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity