Home / News / News-1322

સાયખા GIDCની સિનઝીલ કંપનીના બ્લાસ્ટમાં ઘટનામાં 15 મી વખતની પ્રોસેસમાં ઘટના બની.


Views: 35
  • Oct 19, 2026
  • Updated 05:59:44am IST
સાયખા GIDCની સિનઝીલ કંપનીના બ્લાસ્ટમાં  ઘટનામાં 15 મી વખતની પ્રોસેસમાં ઘટના બની.
            દહેજ PCPIR માં આવેલ  સાયખા કેમીકલ  એસ્ટેટમાં સિનઝીલ કંપનીમાં બ્લાસ્ટ થતાં ૫ કર્મચારીઓની મોત નિપજ્યાં હતાં. જ્યારે પ જણાને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે ડિસ્ટ્રીક્ટ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગ (ડીશ)ની ટીમ દ્વારા ઘટના બનવાનું સાચું કારણ શોધવા માટેની કામગીરી  હાથ ધરાઈ છે. કંપનીમાં આ પહેલાં ૧૪ વખત પ્રોડક્ટની પ્રોસેસ પૂર્ણ કરીને ઉત્પાદન કરવામાં આવ્યું છે. જે સફળ રહ્યું છે. જે બતાવે છે કે પ્રોએસ સેટ થઇ ગઈ હતી. જે ઘટના બની તે 15 મી વખત  પ્રોસેસ થઇ રહી હતી. તેવું તો શું થયું અને કઈ ભૂલ થઇ તેની તાપસ ચાલુ છે. સાયખા GIDCની સિનઝીલ કંપનીના બ્લાસ્ટમાં  ઘટનામાં 15 મી વખતની પ્રોસેસમાં ઘટના બની.
        સિસ્ટમમાં કોઈ ક્ષતિ હોત તો અગાઉના ૧૪ પ્રોડક્ટની કામગીરી વેળાં તે સામે આવ્યાં હોત. જેથી હાલના તબક્કે ઈમ્પયુરિટી વાળા  કેમિકલનો ઉપયોગ થવાને કારણે ઘટના બની હોવાની પ્રાથમિક શક્યતાઓ છે. બીજી તરફ જીપીસીબીની ટીમ દ્વારા કંપની સામે તપાસ કરી અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો  છે.
        હાયડ્રોજીનેશનની પ્રોસેસ ખુબ સંવેદનશીલ હોવાથી તેમાં ટેકનીકલી અનુભવી માણસો દ્વારા હેન્ડલિંગ થાય તે ખુબ જરૂરી છે.

 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity