Home / News / News-1316

તળાવ વિષે AIA પ્રેસીડેન્ટ વિમલ જેઠવાએ ટેકનિકલ માહિતી આપી હતી

Views: 41
  • Oct 15, 2026
  • Updated 09:31:18am IST
તળાવ વિષે AIA પ્રેસીડેન્ટ  વિમલ જેઠવાએ ટેકનિકલ માહિતી આપી હતી
            આ તળાવ વિષે ટેક્નિકલ માહિતી આપતા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે આ તળાવ બનાવવા માટે આશરે 91 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જેમાં 60 કરોડ રૂપિયા જીઆઇડીસી દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. જયારે 30 કરોડ રૂપિયા નોટીફાઈડ દ્વારા કે પાણી વેરામાંથી લેવામાં આવશે. જો કે તમામ ખર્ચ જીઆઇડીસી દ્વારા કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
         તળાવના પાણીનો ઉપયોગ નોટીફાઈડ વિસ્તાર અને આસપાસના 5 ગામના વપરાશને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે. 4થી 4.5 લાખ લોકોની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ક્ષમતા નક્કી કરાઈ છે. તેની ક્ષમતા 65 MLD પાણી સંગ્રહની કરવાનું આયોજન છે. તળાવ તૈયાર થતા ત્યાં ભૃગુ ઋષિની પ્રતિમા મુકવામાં આવશે. પ્રોજેક્ટ બે  વર્ષમાં પૂર્ણ  કરવામાં આવશે. તળાવ વિષે AIA પ્રેસીડેન્ટ  વિમલ જેઠવાએ ટેકનિકલ માહિતી આપી હતી
           આ તળાવ વિષે ટેક્નિકલ માહિતી આપતા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે આ તળાવ બનાવવા માટે આશરે 91 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જેમાં 60 કરોડ રૂપિયા જીઆઇડીસી દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. જયારે 30 કરોડ રૂપિયા નોટીફાઈડ દ્વારા કે પાણી વેરામાંથી લેવામાં આવશે. જો કે તમામ ખર્ચ જીઆઇડીસી દ્વારા કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
         તળાવના પાણીનો ઉપયોગ નોટીફાઈડ વિસ્તાર અને આસપાસના 5 ગામના વપરાશને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે. 4થી 4.5 લાખ લોકોની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ક્ષમતા નક્કી કરાઈ છે. તેની ક્ષમતા 65 MLD  પાણી સંગ્રહની કરવાનું આયોજન છે. તળાવ તૈયાર થતા ત્યાં ભૃગુ ઋષિની પ્રતિમા મુકવામાં આવશે. પ્રોજેક્ટ બે  વર્ષમાં પૂર્ણ  કરવામાં આવશે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity