Home / News / News-1262

અંકલેશ્વર એસ્ટેટમાં સરાદરપાર્ક ખાતે નવી લગાવેલ ડિજિટલ એડવર્ડટાઇઝ હોર્ડિંગનો શુભારંભ કરાયો


Views: 41
  • Jun 01, 2026
  • Updated 05:00:32am IST
અંકલેશ્વર એસ્ટેટમાં સરાદરપાર્ક ખાતે નવી લગાવેલ ડિજિટલ એડવર્ડટાઇઝ  હોર્ડિંગનો શુભારંભ  કરાયો
            અંકલેશ્વર એસ્ટેટના રહેણાંક વિસ્તારમાં સરદાર પાર્ક ખાતે નવી લગાવેલ ડિજિટલ એડવર્ડટાઇઝ  હોર્ડિંગ નો શુભારંભ કરવામાં આવ્યો. આ અગાઉ ગોલ્ડન પોઇન્ટ પર ડિજિટલ એડવર્ડટાઇઝ  હોર્ડિંગ લગાવી તેને કાર્યરત કરવામાં આવી હતી.
સરદાર પાર્ક ખાતે લગાવેલ  ડિજિટલ એડવર્ડટાઇઝ  હોર્ડિંગ નો શુભારંભ અંકલેશ્વર નોટીફાઈડ બોર્ડના  ચેરમેન પ્રબોધ પટેલ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ  વિમલ જેઠવાના  હસ્તે કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે  લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ, ડિજિટલ કમિટીના ચેરમેન યોગેશ કક્કડ, ચંદુ અકબરી, ડેનિશ ભૂત, ભાર્ગવ પરમાર અને એઆઇએ મેનેજીંગ કમિટીના સભ્યો  અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
LED SEREEN નો આ પ્રયોગ કેટલો સફળ થાય છે તે આવનાર સમય જ બતાવશે. મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં સરદાર પાર્ક ખાતે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવશે.
 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity