વર્ષ ૨૦૨૫-૨૬ માટે પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન ના પ્રમુખ તરીકે ૨૬ મી વખત બી. એસ. પટેલ ની વરણી
વર્ષ ૨૦૨૫-૨૬ માટે પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન ના મેનેજીંગ કમિટી સભ્યોની નિમણૂક કરવામાં આવી.જેમાં મિલનસાર સ્વભાવ અને ઉદ્યોગોના પ્રશ્નો અંગે જાગૃતિ દાખવી હર હંમેશ બધાને સાથે લઈને ચાલતા બી. એસ. પટેલ સતત ૨૬ વર્ષથી પાનોલી ઉદ્યોગ મંડળ ના પ્રમુખ પદ અને કમિટી સદસ્યો સર્વાનુમતે નિમણૂક પામેલ છે. પી.આઈ. એ.ના તમામ હોદ્દેદારો એ પોતાના પદભાર સંભાળ્યો છે.
જેમાં ૧. બી. એસ. પટેલ પ્રમુખ
૨. કિરણસિંહ પરમાર - માનદમંત્રી
૩. મેહબુબભાઈ ફીઝીવાલા - ઉપ પ્રમુખ એન્ડ ચેરમેન સ્પોર્ટસ, ફાયર રેસકયુ કમિટી
૪. ચંપાલાલ રાવલ - ઉપ પ્રમુખ અને ચેરમેન જીઆઈડીસી, નોટીફાઈડ એન્ડ વોટર સપ્લાઈકમિટી
૫. ભરતભાઈ ટી. પટેલ - સહ માનદમંત્રી
૬. રાજુભાઈ મોદી - સહ માનદમંત્રી
૭. અતુલભાઈ બાવરીયા-ખજાનચી
૮. પંકજભાઈ ભરવાડ – ચેરમેન બીઝનેશ પ્રમોશન સેલ,
૯. હરેશભાઈ ડી. પટેલ - ચેરમેન પર્યાવરણ સુરક્ષા સેલ
૧૦. વિનોદભાઈ સી. જોષી-ચેરમેન લો એન્ડ ઓર્ડર કમિટી
૧૧. બિપીનભાઈ જે. પટેલ - ચેરમેન ડી.આઈ.સી.કો ઓર્ડીનેશન કમિટી, એન્ડ કો-ચેરમેન જી.આઈ.ડી.સી., નોટીફાઈડ એન્ડ વોટર સપ્લાઈ કમિટી
૧૨. શશીકાન્તભાઈ પટેલ - ચેરમેન ઓડીટોરીયમ એન્ડ કન્વીનર ટી.એસ.ડી.એફ. કમિટી,
૧૩. ભરતભાઈ કોઠારી -ચેરમેન ઇન્ફ્રા પ્રોજેક્ટ એન્ડ સી.એસ.આર. કમિટી
૧૪. વિક્રમસિંહ મહીડા – ચેરમેન પબ્લીક રીલેશન સેલ
૧૫. અનિલભાઈ શર્મા- ચેરમેન સીકયુરીટી કમિટી
૧૬. વિક્રમભાઈ કે. પટેલ –ચેરમેન ફેક્ટરી એક્ટ એન્ડ લેબર લો. કમિટી
૧૭. દિલીપભાઈ જીયાની—ચેરમેન ટેલિફોન એન્ડ ગુજરાત ગેસ કમિટી
૧૮. કિરીટસિંહ રાજ-ચેરમેન ડી.જી.વી.સી.એલ. એન્ડ કો- ચેરમેન ડી.આઈ.સી. કો ઓર્ડીનેશન, કમિટી
૧૯. પરેશભાઈ આ લોટ-ચેરમેન ટ્રાન્સપોર્ટ કમિટી
૨૦. આશિષ કુમાર નાયક – ચેરમેન જી.એસ.ટી. કમિટી
૨૧. કરસનભાઈ એમ. જોલી-કો-ચેરમેન ફાયર રેસકયુ કમિટી એન્ડ પર્યાવરણ સુરક્ષા સેલ
૨૨. નિરવભાઈ માલી - કો-ચેરમેન બિઝનેસ પ્રમોશન સેલ કમિટી
૨૩. વસ્તુપાલ ભાઈ શાહ-કો-ચેરમેન પબ્લીક રીલેશન સેલ એન્ડ ડી.જી.વી.સી.એલ. કમિટી
૨૪. હેમંતભાઈ ડી. પટેલ- કો-ઓપ્ટ મેમ્બર, તથા કો-ચેરમેન સ્પોર્ટ કમિટી,
૨૫. પ્રજ્ઞેશભાઈ આર. પટેલ - કો-ઓપ્ટ મેમ્બર
૨૬. જયભાઇ બી.તેરૈયા - કો-ઓપ્ટ મેમ્બર
ઉપરોક્ત સદસ્યોની નિમણૂક કરવામાં આવેલ છે.