Home / News / News-1113

ભરૂચ જિલ્લાના દહેજ PCPIR માં સાયખા ખાતે બોદલ કેમિકલે નાઇટ્રો બેન્ઝીનનું ઉત્પાદન કાર્ય શરુ કર્યું


Views: 34
  • Apr 03, 2024
  • Updated 09:37:50am IST
ભરૂચ જિલ્લાના દહેજ PCPIR માં સાયખા ખાતે બોદલ કેમિકલે  નાઇટ્રો બેન્ઝીનનું  ઉત્પાદન કાર્ય શરુ કર્યું
ગુજરાત સ્થિત ડાયઝ અને સ્પેશિયાલિટી કેમિકલ ફર્મ, બોદલ કેમિકલ્સ લિમીટેડે માર્ચ 16, 2024 ના રોજ  પેરા-નાઈટ્રોક્લોરોબેન્ઝીન (PNCB) અને ઓર્થો-નાઈટ્રોક્લોરોબેન્ઝીન (ONCB) નું ઉત્પાદન કાર્ય શરુ કર્યું છે.
29 ડિસેમ્બર, 2023 ના સાયખા એસ્ટેટમાં આવેલ તેના પ્લાન્ટમાં નાઇટ્રો બૅઝિનનું ઉત્પાદન શરુ કર્યું હતું.   કંપનીએ  તેના ઉત્પાદન એકમમાં મોનોક્લોરોબેન્ઝીન (MCB) નું વ્યાપારી ઉત્પાદન શરૂ કર્યું હતું, તેણે MCB ડેરિવેટિવ્ઝનું ઉત્પાદન શરૂ કર્યું છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમારા ધિરાણકર્તાઓએ 28મી માર્ચ, 2024ના રોજ સાઇટની મુલાકાત લીધી હતી અને ઉપર મુજબ વ્યાપારી ઉત્પાદન શરૂ કરવાની પુષ્ટિ કરી હતી."   ભરૂચ જિલ્લાના દહેજ PCPIR માં સાયખા ખાતે બોદલ કેમિકલે  નાઇટ્રો બેન્ઝીનનું  ઉત્પાદન કાર્ય શરુ કર્યું
કંપનીએ અગાઉ સાઇટ પર 63,000-tpa ની કુલ ક્ષમતા સાથે  બેન્ઝીન- ડેરિવેટીવ્સ  ઉત્પાદનોના નવા પ્રોજેક્ટ્સ સ્થાપવાની જાહેરાત કરી હતી. મહત્તમ ક્ષમતાના ઉપયોગ પર, આ પ્લાન્ટ્સમાં 320 કરોડ રૂપિયાના  ટર્નઓવરની   ક્ષમતા છે. જેની ઉપર 12-15% માર્જિન ની તકો છે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity