Home / News / News-1079

અંકલેશ્વર એસ્ટેટમાં ડી. એ. આણંદપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે AIA CUP ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ


Views: 140
  • Feb 04, 2024
  • Updated 04:24:59am IST
અંકલેશ્વર એસ્ટેટમાં ડી. એ. આણંદપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે AIA CUP ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટનો  શુભારંભ
અંકલેશ્વર એસ્ટેટમાં ડી. એ. આણંદપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે AIA CUP ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટનો  શુભારંભ  કરવામાં આવ્યો છે. શુભારંભ કાર્યક્રમમાં મામલતદાર  , પી. એસાઇ. આઇ.,  અંકલેશ્વર નોટીફાઈડ ચીફ ઓફિસર ચિરાગ પટેલ  ઉપસ્થિત રહ્યા હતા.
દીપેન પટેલે  માહિતી અપાતા જણાવ્યું હતું કે  સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની ૧૨ ટીમ અને મોટી ઇન્ડસ્ટ્રીઝ ની ૧૬ ટીમો એ ભાગ લીધો છે. આ વખતે એવો નિર્ણય લેવાયો છે કે જે કંપનીઓએ  ભાગ લીધો છે, તેના કર્મચારીઓ જ રમતમાં  ભાગ લઈ શકશે. દરરોજ ૪ મેચ રમાશે. ૧૩ દિવસ ટુર્નામેન્ટ ચાલશે. ૧૫ મી તારીખે ફાઇનલ રમાશે. અંકલેશ્વર એસ્ટેટમાં ડી. એ. આણંદપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે AIA CUP ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટનો  શુભારંભ
AIA પ્રેસિડેન્ટ જશુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં આ વખતે એવો નિર્ણય કરવામાં આવ્યો કે જે કંપનીએ ભાગ લીધો હોય તેના કર્મચારીઓ જ ભાગ લઈ શકશે.    આ ટુર્નામેન્ટથી કંપનીના કમચરીઓ વચ્ચેનો સંપર્ક વધશે, એકબીજાના પરિચયમાં આવશે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity